Thousands of couples book Candle Light Dinner from our website. When they got to know about our website just like you, they check the website, reviews and certificates and book their favourite package by paying online trusting us and spend a fabulous day.
Even they were not aware about where the venue would be, how the food would be, but that's our work. We ensure that everything goes smoothly as expected and as per our commitment.
We are one of the largest booking platforms for Candle Light Dinner in India.
You can COMPLETELY TRUST us, check our certificate on McAfee website on the link below.
We have a lot of venues, and all information we can give is online on our website. Address and other information will be sent to you by mail or SMS, please don't call us to ask the name and address of the venue.
After reading and understanding this much, if you still doubt us, keep following our Facebook Page, Instagram Page and our website at regular intervals for 1-2 months or until you see more people's reviews, photographs and can trust us. If you still have doubts, ask any of your smart friend to verify our website and she/he will easily be able to say that everything on our website is genuine.
સેંકડો યુગલો અમારી વેબસાઈટ પરથી બુક કરાવે છે Candle Light Dinner. જ્યારે એમને તમારી જેમ જ અમારી વેબસાઈટ વિશે ખબર પડે છે ત્યારે તેઓ અમારી વેબસાઈટ, રિવ્યુઝ અને સર્ટિફિકેટ ચકાસી ને ભરોસો કરીને ઓનલાઈન પે કરીને બુક કરાવીને ખૂબ જ મજાની સાંજ પસાર કરે છે.
એમને પણ તમારી જેમ જ કઈ જગ્યાએ હશે, કેવું ફૂડ હશે એનો પૂરો ખ્યાલ નથી હોતો, પણ એ જ તો અમારું કામ છે, ખાત્રી કરવાનું કે બધું જ સરસ રીતે તમારા ધાર્યા પ્રમાણે અને અમારા કમીટમેન્ટ પ્રમાણે થાય.
અમે હિન્દુસ્તાન ની સૌથી મોટી CandleLightDinner માટે ની e-commerce કંપની છીએ.
પરંતુ, ઘણા લોકો ને online પર પૂરો ભરોસો નથી બેસતો, અને આ નજીવી શંકા ને લીધે તેમનો સ્પેશ્યલ દિવસ સામાન્ય ડિનર કરીને સામાન્ય જાય છે.
તમે અમારી પર સંપૂર્ણ ભરોસો કરી શકો છો. સર્ટિફિકેટ ચકાસો McAfee ની વેબસાઈટ પર, નીચે આપેલ લિંક પરથી.
અમારી પાસે બહુ જ બધી જગ્યાઓ છે, અને બધી જ માહિતી અમારી વેબસાઈટ પરથી મળશે. એડ્રેસ અને બાકી બધી જ માહિતી અમે બુકિંગ થયા પછી તમને sms અથવા મેલ કરી દઈશું, મહેરબાની કરીને જગ્યાનું એડ્રેસ કે નામ પૂછવા ફોન ન કરવો.
આટલું વાંચ્યા અને સમજ્યા બાદ પણ તમને અમારી પર શંકા હોય તો અમારૂ ફેસબુક પેજ, ઈન્સ્ટાગ્રામ પેજ અને અમારી વેબસાઈટ 1-2 મહિના સુધી અથવા જ્યાં સુધી તમને ભરોસો ન થાય ત્યાં સુધી ફોલો કરો. અને હજી પણ ભરોસો ન થાય તો તમારા કોઈ સમજણા મિત્ર ને અમારી વેબસાઈટ બતાઓ, અને એ સરળતાથી કઈ શકશે કે અમારી વેબસાઈટ ભરોસાપાત્ર છે..
Certificate: Click Here